Khedut Helpline Gujarat 1.1.6

Khedut Helpline Gujarat 1.1.6

About this app:

ગુજરાત રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે.ગુજરાત રાજય દ્વારા àª¦à«‡à ª¶àª®àª¾àª‚ પ્રથમ વખત કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે અને ખેતીલક્ષી વસ્તુઓ સરળતાથી મળી તે માટે ખેડુત હેલ્પ લાઈન ગુજરાત ના પોતાના જ સેન્ટરો ઉભા કરીશુ. જેમાં અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકશે, વિવિધ ખેતી લક્ષી યોજના ઓ નો લાભ ખેડુતોને ઘર આંગણે આસાની થી મળી રહે તેવા પ્રત્યનો કરીશું....
Read more

App Information

VersionRatingAPP VoteApp Id
1.1.6 4.1550com.khedut.helpline.gujarat
RequirementUpdatedInstallsDeveloper
4.1 and upJanuary 10, 202010,000+Photo Grid Creative Studio
High Speed Download